ટીવીની હૉટ એક્ટ્રેસ ટીના દત્તાએ ફરી એકવાર બૉલ્ડ લૂક શેર કર્યો છે



આ વખતે કેમેરા સામે ટીના દત્તાએ દેસી લૂક્સ ફ્લૉન્ટ કર્યો છે



ટીના દત્તાએ લૉન્ગ ડ્રેસ ગાઉનમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



ટીના દત્તાએ કર્લી ઓપન હેર સાથે હાઇ હીલ્સમાં લૂક પુરો કર્યો છે



ટેલિવૂડનો જાણીતો ચહેરો ટીના તેના લેટેસ્ટ ઓલ બ્લેક લૂકના કારણે પ્રશંસકો વચ્ચે ચર્ચામાં છે



ટીના દત્તા આ પાર્ટીવેર લૂકામાં ખુબસુરત લાગી રહી છે



આ લૂકમાં એકટ્રેસ ટીના દત્તાએ અલગ અલગ પોઝ આપ્યા છે



ટીના દત્તા ટેલિવૂડનો જાણીતો ચહેરો છે, તેણે ઉતરણથી ઘરે-ઘરે લોકપ્રિયાતા મેળવી છે



ટીવી એક્ટ્રેસ ટીના દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો ટીના દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે