ટીવી અભિનેત્રી શ્રદ્ધા દાસે નવો સાડી લૂક ફેસ્ટિવ સિઝનમાં શેર કર્યો છે આ ગણેશોત્વસમાં શ્રદ્ધા દાસના સાડી લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે ક્રીમ કલરની સાડી, સ્લીવલેસ બ્લાઉઝ સાથે શ્રદ્ધાએ લૂક કેરી કર્યો છે શ્રદ્ધા દાસે કેમેરા સામે સોફા પરથી એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે બોલીવૂડ અને સાઉથની એક્ટ્રેસ શ્રદ્ધા દાસ તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં છે શ્રદ્ધા દાસનો હોટ સાડી લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે શ્રદ્ધા દાસનો જન્મ મુંબઈમાં થયો હતો. શ્રદ્ધા દાસે ઘણી બોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે શ્રદ્ધા દાસની સાડીમાં હોટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે શ્રદ્ધા દાસ ફેશન અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે તમામ તસવીરો શ્રદ્ધા દાસના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે