હંસિકા મોટવાણીએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



આ વખતે થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં હંસિકાનો કાતિલ અવતાર સામે આવ્યો છે



33 વર્ષીય હંસિકા મોટવાણી ટીવી એન્ડ ફિલ્મની સક્સેસ એક્ટ્રેસ છે



હંસિકા મોટવાણીનો જન્મ 9 ઓગસ્ટ 1991, મુંબઈમાં સિંધી પરિવારમાં થયો



હંસિકાએ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' અને 'શક લાકા બૂમ બૂમ' કામ કર્યુ



હંસિકા મોટવાણીએ 2003માં ઋત્વિક રોશન સાથે 'કોઈ મિલ ગયા' ફિલ્મ કરી



હંસિકાના પિતા બિઝનેસમેન અને માતા ડર્મેટોલૉજિસ્ટ ડૉક્ટર છે



હંસિકા 2007માં 'આપકા સુરૂર'માં હિમેશ રેશમિયાની હીરોઈન બની હતી



હંસિકાએ તમિલ ફિલ્મ 'મેપ્પિલ્લાઈ' અને 'એન્જેયુમ કડહલ વેલાયુધમ' કામ કર્યુ



તમામ તસવીરો હંસિકા મોટવાણીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે