ટીવી અભિનેત્રી કૃતિકા કામરા નવા લૂકથી ફેન્સના દિલ ઘાયલ કરી દીધા છે.



ટીવી અભિનેત્રી કૃતિકા કામરાએ આ વખતે સાડીમાં બિન્દાસ અંદાજ બતાવ્યો છે



કૃતિકા કામરાએ ચમકીલી સિલ્વર લૂકવાળી સાડીમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



ઓપન હેર, હાઇ હીલ્સ, અને મિનિમલ મેકઅપ સાથે કૃતિકા કામરાએ લૂકને પુરો કર્યો છે



બિગબૉસ સ્ટાર એક્ટ્રેસ કૃતિકા કામરા બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે



હાલમાં જ અભિનેત્રી એક ઈવેન્ટમાં પહોંચી હતી જ્યાં તેનો આ લૂક ચર્ચાનું કેંદ્ર બન્યો હતો



કૃતિકા કામરા આ સ્લિટ સાડી લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી હતી



અભિનેત્રી કૃતિકા કામરાના ચાહકો પણ તેના નવા લૂક પર ફિદા થયા છે



કૃતિકા કામરા 'બિગ બોસ'માં જોવા મળી હતી.આ શોમાં તે ખૂબ જ ચર્ચામાં રહી હતી



તમામ તસવીરો કૃતિકા કામરાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે



Thanks for Reading. UP NEXT

ટીવી સ્ટાર આરાધના શર્માનો ગ્લેમરસ એન્ડ સિઝલિંગ લૂક

View next story