સ્ટાર અભિનેત્રી ચેતના પાન્ડેનો નવો ઓલ વ્હાઇટ બૉલ્ડ લૂક વાયરલ થયો છે



ચેતના પાન્ડેએ ગાર્ડનમાં વ્હાઇટ ફ્રૉકમાં ન્યૂ લૂક બતાવ્યો છે, તેની તસવીરો સામે આવી છે



ગાર્ડનમાં ઝાડ-છોડની પાસે ઉભા રહીને ચેતના પાન્ડેએ કેમેરા સામે હૉટ પૉઝ આપ્યા છે



ચેતના પાન્ડેએ શૉર્ટ ડ્રેસમાં ટૉન્ડ લેગ્સ અને પાતળી કમરને ફ્લૉન્ટ કરી છે



ઓપન હેર, ઇયરરિંગ, હાઇ હીલ્સ અને સ્માઇલી પૉઝથી ચેતનાએ લૂકને પુરો કર્યો છે



આ આઉટફિટ સાથે અભિનેત્રી ચેતના પાંડે ખૂબ જ સિઝલિંગ અવતારમાં જોવા મળે છે



ખતરોં કે ખિલાડી 12 ફેમ એક્ટ્રેસને આઉટફિટમાં ચાહકોના દિલના ધબકારા વધી ગયા છે



ચેતના પાંડે તેની બોલ્ડનેસ અને ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે



એક્ટ્રેસ ચેતના પાંડે ટીવી સીરિયલો ઉપરાંત ઘણી ફિલ્મો અને સિરિયલોમાં જોવા મળી છે



તમામ તસવીરો ચેતના પાન્ડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે