ટેલિવિઝન એક્ટ્રેસ નેહા શર્માનો નવો ઓલ બ્લૂ લૂક જોઇને ફેન્સ પાગલ થયા છે



આ વખતે નેહા શર્માએ બ્લૂ સ્ટાઇલિશ બ્લેઝરમાં ગ્લેમરસ પૉઝ આપ્યા છે



કેેમેરા સામે નેહા શર્માએ ક્લીવેજ ફ્લૉન્ટ કરીને એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ અને સ્મૉકી મેકઅપ સાથે નેહા શર્માએ લૂકને પુરો કર્યો છે



બોલિવૂડ એક્ટ્રેસ નેહા શર્મા પોતાની શાનદાર એક્ટિંગના કારણે ઈન્ડસ્ટ્રીમાં જાણીતી છે



બી-ટાઉન અભિનેત્રી નેહા શર્મા અવારનવાર પોતાની સુંદરતાની ઝલક બતાવતી જોવા મળે છે



નેહા શર્મા તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી રહે છે



આ પહેલા એક્ટ્રેસ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'થોડા થોડા પ્યાર' ગીતમાં જોવા મળી હતી



બોલિવૂડ એક્ટ્રેસ નેહા શર્મા પોતાની કિલર સ્ટાઈલને કારણે અવારનવાર લાઈમલાઈટમાં રહે છે



તમામ તસવીરો નેહા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે