ટીવી એક્ટ્રેસ મનીષા રાનીએ હોળી સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે



મનીષા રાની રિયાલિટી શો 'ઝલક દિખાલા જા 11'ની વિનર છે



મનીષા રાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.



મનીષા રાની તેના ફેન્સ માટે પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.



મનીષા રાનીએ હવે તેના ચાહકોને હોળીની શુભેચ્છા પાઠવી છે.



તસવીરોમાં તેના ચહેરા પર ગુલાલ લગાવેલો જોઇ શકાય છે



મનીષા રાનીની આ તસવીરોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે



મનીષા રાનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ઘણી તસવીરો શેર કરી છે.



મનીષા રાનીની આ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે



All Photo Credit: Instagram