ફેન્સ એકતા કપૂરના શો નાગિન 7ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.



એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કનિકા માન નવી ‘નાગિન’ બની શકે છે.



આ બધા સમાચારો વચ્ચે કનિકાએ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે



હવે કનિકાએ પોતાના કોટના બટન ખોલીને ફોટોશૂટ કરાવ્યું છે



આ ફોટામાં કનિકાની સ્ટાઈલ જોવા જેવી છે.



કનિકા માને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા છે



જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.



અભિનેત્રીએ બ્લૂ કોટ અને બિકીની ટોપની નીચે ગ્રે કલરનું પેન્ટ પહેર્યું છે.



આ પહેલા કનિકા માને મેક્સી ગાઉન પહેરેલા ફોટો શેર કર્યા હતા



All Photo Credit: Instagram