એક્ટ્રેસ અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ તેના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ અંકિતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેની ખૂબ જ સુંદર સ્ટાઈલ જોઈ શકાય છે. આ તસવીરોમાં અંકિતા લોખંડે પીચ કલરની ટ્રાન્સપરન્ટ સાડીમાં જોવા મળે છે આ તસવીરોમાં અંકિતા ખૂબ જ સુંદર લાગી રહી છે તેના ફેન્સને તેની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે. અંકિતા લોખંડેની આ તસવીરો પર હજારો લાઈક્સ અને કમેન્ટ્સ આવી ચૂકી છે. ફેન્સ તેની સુંદરતાના ખૂબ વખાણ કરી રહ્યા છે. All Photo Credit: Instagram