'સપને સુહાને લડકપન કે' નાના પડદા પરનો હિટ ટીવી શો રહ્યો છે.



આ શોથી બે એક્ટ્રેસે એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી.



આ શોમાં ગુંજનનું પાત્ર ભજવતી અભિનેત્રી રૂપલ ત્યાગી રાતોરાત સ્ટાર બની ગઈ



ગાલ પર પડતા ડિમ્પલ્સથી તેને ટીવીની પ્રીતિ ઝિન્ટા કહેવામાં આવે છે



જો કે, આજે તે અભિનયની દુનિયામાંથી ગાયબ છે



રૂપલ ત્યાગીએ માત્ર 16 વર્ષની ઉંમરે મુંબઈ આવીને અભિનય કરવાનું નક્કી કર્યું હતું.



અહીં આવ્યા બાદ તેને સૌ પ્રથમ ટીવી શો 'હમારી બેટીયોં કા વિવાહ'માં કામ કરવાની તક મળી.



તે લોકપ્રિયતા 'સપને સુહાને લડકપન કે'માં ગુંજન તરીકે મળી હતી.



અભિનેત્રી તેના કો-સ્ટાર અંકિત ગેરાના પ્રેમમાં પડી હતી.



All Photo Credit: Instagram