ટેલિવૂડની હોટ અભિનેત્રી ટીના દત્તા હાલ માલદીવમાં વેકેશનની મજા માણી રહી છે ટીવી એક્ટ્રેસ ટીના દત્તાએ એકદમ નવા લૂકમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે ટેલિવિઝનની સંસ્કારી વહુ માલદીવમાં સુપર બોલ્ડ લૂકમાં જોવા મળી છે સિલ્વર શરારામાં ટીના દત્તાએ કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે ઓપન બ્રાઉન્ હેર, હાઇ હીલ્સ, સ્માઇલી ફેસ સાથે લૂકને ટીના દત્તાએ પુરો કર્યો છે આ દરમિયાન તે અલગ-અલગ શરારા હોટ પોઝ આપતી જોવા મળી રહી છે ટીના દત્તાએ આ બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ફેન્સને ઉત્સાહિત કરી દીધા છે ટીના દત્તા ટેલિવૂડનો જાણીતો ચહેરો છે, તેણે ઉતરણથી ઘરે-ઘરે લોકપ્રિયાતા મેળવી છે ટીના દત્તા બિગ બોસ 16નો પણ હિસ્સો રહી ચૂકી છે. આ પછી તે વધુ લાઇલાઇટમાં રહે છે તમામ તસવીરો ટીના દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે