યંગ ગર્લ એક્ટ્રેસ સારા ખાનનો નવા લૂક ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે હાલમાં જ અભિનેત્રી સારા ખાને ગાર્ડન લૂકમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે એક્ટ્રેસ સારા ખાન અત્યારે હિલ સ્ટેશન પર વેકેશન એન્જૉય કરી રહી છે સારા ખાન ઓલ બ્લેક ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે ઓપન હેર, સ્નીકર્સ બૂટ અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે ટીવી સીરિયલ ‘સપના બાબુલ કા વિદાઈ ’ફેમ એક્ટ્રેસ સારા ખાન ચર્ચામાં છે ટીવી એક્ટ્રેસ સારા અલી ખાન બિગ બૉસમાં પણ કમાલ બતાવી ચૂકી છે સારા ખાન એક્ટર અલી મર્ચન્ટ સાથે રિલેશનશીપમાં હોવાની વાત પણ ચર્ચામાં રહી છે સારા ખાન સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહી છે તમામ તસવીરો સારા ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે