ટીવી એક્ટ્રેસ સુરભિ જ્યોતિએ નવા લૂકથી ફેન્સના દિલ ઘાયલ કર્યા છે 'ટીવીની નાગિન' સુરભિનો આ વખતે વન-પીસમાં હૉટેસ્ટ અવતાર જોવા મળ્યો છે ઓપન ડાર્ક બ્લેક હેર, હાઇ હીલ્સ, અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે સુરભિએ તાજેતરમાં જ બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે થોડાક દિવસો પહેલા સુરભિ બૉયફ્રેન્ડ સાથે વિદેશ ટૂર પર હતી સુરભિએ વિદેશ સ્ટ્રીટ વૉકિંગ દરમિયાન આ તસવીરો કેપ્ચર કરી હતી ખરેખરમાં 'ટીવીની નાગિન' સુરભિનો વન-પીસમાં હૉટેસ્ટ અવતાર છે 'નાગિન 3' ફેમ અભિનેત્રી સુરભી જ્યોતિ તેના બોયફ્રેન્ડ સુમિત સૂરી સાથે લગ્ન કરી લીધા છે સુરભિ જ્યોતિ તેના પ્રોજેક્ટ્સ કરતાં તેના લુકને કારણે વધુ સમાચારોમાં રહે છે તમામ તસવીરો સુરભિ જ્યોતિના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે