‘કુંડલી ભાગ્ય’ ફેમ એક્ટ્રેસ આકાંક્ષા જુનેજાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે



આ ફોટોશૂટની કેટલીક તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.



આકાંક્ષાએ બિકિનીમાં પૂલ કિનારે બોલ્ડ પોઝ આપ્યા હતા.



તસવીરોમાં આકાંક્ષા પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે.



આકાંક્ષાએ Do Saheliyaan... Kismat Ki Kathputaliyaanથી કરિયરની શરૂઆત કરી હતી.



આકાંક્ષાએ સીરિયલ ‘કુંડલી ભાગ્ય’થી ઘરે ઘરે લોકપ્રિયતા હાંસલ કરી હતી.



તે સિવાય તેણે સીઆઇડી, ‘સાથ નિભાના સાથિયા-2’જેવી સીરિયલ્સમાં કામ કર્યુ છે



આકાંક્ષા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે



તે પોતાના ફેન્સ માટે તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે



All Photo Credit: Instagram