એક્ટ્રેસ જિનલ જોશી દરેક લૂકમાં હોટ લાગે છે

અભિનેત્રીએ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

કેમેરાની સામે એક્ટ્રેસ જિનલ જોશીએ કાતિલ પોઝ આપ્યા

અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે

જિનલ જોશી જાણીતી મરાઠી એક્ટ્રેસ છે

અભિનેત્રી તેના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવ છે

ફેન્સ તેના કાતિલ અંદાજ પર ફિદા થયા છે

જિનલ જોશીએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે

અભિનેત્રીની આ તસવીરો વાયરલ થઈ છે

(તમામ તસવીરો જિનલ -ઈન્સ્ટાગ્રામ)