અભિનેત્રી ટીવી અભિનેત્રી હિના ખાનના ન્યૂ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે હિના ખાને ઇન્ટરનેટ પર 'મસકલી' લૂકવાળી તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિના ખાન ક્યારેક બૉલ્ડ તો ક્યારેક ગ્લેમરસ લૂકને લઇ ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિના ખાને મહેનત અને ખૂબસૂરતીના દમ પર એક્ટિંગની દુનિયામાં નામ બનાવ્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફેન્સ હિના ખાનની તસવીરો પર લાઈક્સ અને કમેન્ટ્સ કરતા રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિના આ તસવીરોમાં ખૂબસૂરત અને સ્ટાઈલિશ નજર આવી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિના ખાન પોતાની દિલકશ અદાઓથી ભરેલી તસવીરો શેર કરતી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિના ખાને ટીવીથી લઈને વેબ સીરિઝમાં પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટીવીની સંસ્કારી બહુની છબિ ધરાવનાર હિના ખાનની ખુબ સ્ટાઈલિશ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ