ટીવી એક્ટ્રેસ માયશા ઐય્યરે ફરી એકવાર બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે



માયશા બ્રાલેટમાં જોવા મળી રહી છે.



માયશાનો આ લુક જોઈને ફેન્સ ક્રેઝી બન્યા હતા



માયશાને બિગ બોસ 15 થી લોકપ્રિય મળી હતી



માયશા બોલ્ડનેસના મામલે બોલિવૂડથી લઈને ટીવીની અભિનેત્રીઓને ટક્કર આપે છે.



લેટેસ્ટ તસવીરોમાં માયશા કેમેરા સામે અલગ-અલગ પોઝ આપી રહી છે



માયશાની આ તસવીરો પરથી ચાહકો તેમની નજર હટાવી શકતા નથી.



માયશાને ઈન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ લોકો ફોલો કરે છે.



માયશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



All Photo Credit: Instagram