દેવોં કે દેવ મહાદેવમાં પાર્વતીનું પાત્ર ભજવીને જાણીતી બનેલી અભિનેત્રી સોનારિકા ભદૌરિયાએ નવા જીવનમાં પગ મૂક્યો છે.

એક્ટ્રેસ હવે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે

સોનારિકાએ રવિવારે લાંબા સમયના બોયફ્રેન્ડ વિકાસ પરાશર સાથે લગ્ન કર્યા હતા

સોનારિકાએ તેના લગ્નમાં ફિશકટ સ્ટાઈલનો લહેંગા પહેર્યો હતો. તેણે લગ્ન માટે લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો.

તેણે આ લુકને ડાયમંડ જ્વેલરી સાથે કમ્પ્લીટ કર્યો હતો.

સોનારિકાના મેકઅપની વાત કરીએ તો તેણે તેને સંપૂર્ણપણે ન્યૂડ રાખ્યો હતો.

સોનારિકા આખા લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.



સોનારિકાના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે

ચાહકોને તેનો લુક ઘણો પસંદ આવી રહ્યો છે.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ