રેડ લહેંગામાં અપ્સરા લાગી હની રોઝ,તસવીરો જોઈ ફેન્સ થયા પાણી પાણી હની રોઝ સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ સેલિબ્રિટીમાંથી એક છે સાઉથની કર્વી ક્વિન હની રૉઝે જાહેરમાં આ વખતે ફેન્સને 'ચૂમ્મા' આપ્યા છે હની રોઝ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાંની એક છે હની રોઝ એક એવી અભિનેત્રી છે જેણે મલયાલમ, તમિલ, તેલુગુ ફિલ્મોમાં કામ કર્યુ છે અભિનેત્રીએ ન માત્ર તેના અભિનયથી પરંતુ તેની ફેશન સેન્સથી પણ ઘણું ધ્યાન ખેંચ્યું છે સાઉથની સેક્સી ગર્લ ગણાતી હની રોઝે 14 વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો અભિનેત્રીએ વિવિધ ભાષાઓમાં 20 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે યુવા ચાહકો બનાવનાર આ સ્ટાર હવે સોશિયલ મીડિયા પર નવી તસવીરો શેર કરી રહી છે આ વખતે ટ્રેડિશનલ સાઉથ ઈન્ડિયન લુકમાં ગોર્જિયસ લાગી હની રોઝ હની રૉઝે તાજેતરમાં જ એક પબ્લિક ઇવેન્ટ દરમિયાન ફેન્સ સાથે મસ્તી કરી હતી હની રૉઝ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તસવીરો-વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો હની રૉઝના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે