બોલિવૂડ અભિનેત્રી સોનાલી સેહગલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.



સોનાલીને ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી ઘણી લોકપ્રિયતા મળી હતી.



સોનાલી હાલ પોતાની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે.



સોનાલીએ થાઇ હાઇ સ્લિટ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે



તે 'પ્યાર કા પંચનામા', 'જય મમ્મી દી' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે



સોનાલી હોટ તસવીરો અને વીડિયો શેર કરી ચૂકી છે.



આ પહેલા હોટ તસવીરોમાં ફોટોશૂટ ખૂબ જ વાયરલ થયું હતું.



સોનાલી સહગલે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી.



સોનાલી સહગલ છેલ્લે ફિલ્મ 'જય મમ્મી દી'માં જોવા મળી હતી.



All Photo Credit: Instagram