ફિલ્મ એક્ટ્રેસ નુસરત ભરુચાએ શાનદાર લૂક વાળું નવું ફોટોશૂટ કરાવ્યું છે



નુસરત ભરુચાએ સ્ટુડિયોમાં એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલને કેરી કરી છે



આ વખતે નુસરત ભરુચાએ ચણીયા-ચોળીમાં સ્ટાઇલિશ અંદાજમાં મહેફિલ લૂંટી લીધી છે



કર્લી ઓપન હેર અને હાઇ હીલ્સ સાથે નુસરત ભરુચાએ લેટેસ્ટ અંદાજ બતાવ્યો છે



નુસરતે સાબિત કર્યું છે કે તે કોઈપણ પ્રકારની ભૂમિકા સુંદર રીતે ભજવી શકે છે



નુસરત ભરુચાની સ્ટાઇલિશ સ્ટાઇલે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે



નુસરત ભરૂચા બૉલિવૂડની કેટલીક અત્યંત પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે



નુસરત ભરુચા તેના લેટેસ્ટ લુકમાં જેટલી સુંદર છે એટલી જ બોલ્ડ લાગી રહી છે



નુસરત ભરુચાએ રિલેશનશીપને લઇને પણ હંમેશા ચર્ચામાં રહી છે



તમામ તસવીરો નુસરત ભરુચાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે