ટીવી અભિનેત્રી મોની રૉયે નવી તસવીરોથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે મૌની રોયે તેના પતિના જન્મદિવસ પર સોશિયલ મીડિયા ઘણા ફોટા શેર કર્યા હતા મોની રૉયે કેમેરાની સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા હતા ઓપન વેટ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને પુરો કર્યો હતો મૌની રૉયે 27 જાન્યુઆરી, 2022ના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી લીધા હતા પ્રોફેશનલ માટે જ નહીં પરંતુ તેની અંગત જીવન માટે પણ એક્ટ્રેસ સમાચારમાં રહે છે ચાહકો માટે અભિનેત્રીના આ ફોટા પરથી નજર હટાવવી મુશ્કેલ બની ગઈ છે હાલમાં કપલ વિદેશમાં એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યાં છે મૌની અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પતિ સાથેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો મૌની રૉયના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે