‘તારક મહેતા’ની બબિતા અત્યારે વિદેશની ટૂર પર છે, ત્યાંથી તેની લેટેસ્ટ તસવીરો આવી છે



આ તસવીરોમાં બાર્બી ડોલ બનીને નીકળી છે 'બબીતાજી'



બબિતાજીનો આ ગ્લેમરસ લૂક જેઠાલાલ તો શું ભલભલાની ઉંઘ ઉડાવી દેશે



મુનમુન દત્તા હાલમાં કોલંબિયાની ટૂર પર છે, ત્યાં વેકેશન એન્જૉય કરી રહી છે



વ્હાઇટ શર્ટ, રેડ પેન્ટ અને હાઇ હીલ્સથી ફેન્સના દિલ જીતી લીધા છે



ઓપન સિલ્કી હેર અને મિનિમલ મેકઅપ સાથે લૂકને પુરો કર્યો છે



ટીવી સીરીયલ તારક મહેતાની અભિનેત્રી મુનમુન દત્તાએ તેના કેટલાક ફોટા શેર કર્યા છે



તારક મહેતા ફેમ મુનમુન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



મુનમુન દત્તાના ફેન્સ આ તસવીરને જોરદાર શેર કરી રહ્યા છે



તમામ તસવીરો મુનમુન દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે