'નજર' ફેમ અભિનેત્રી નિયતી ફતનાની ટીવીમાં ખૂબ જાણીતું નામ છે.



આ સિરિયલથી તેણે દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી છે.



જો કે, અભિનેત્રીને અંગત જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.



આ તમામ બાબતોનો ખુલાસો તેણે એક ઈન્ટરવ્યુમાં કર્યો છે.



નિયતિએ ઇ-ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મુંબઈમાં રહેવું ખૂબ મુશ્કેલ છે



નિયતિએ જણાવ્યું કે હવે તે ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા માંગે છે.



નિયતિએ જણાવ્યું કે લોકડાઉન દરમિયાન તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.



તેણીના કહેવા પ્રમાણે, 'જ્યારે નજર શો બંધ થયો ત્યારે મને બે વર્ષ કામ મળ્યું નહી



તે સમયે મારું પણ બ્રેકઅપ થઈ ગયું હતું અને હું તેનાથી મજબૂત બની હતી



All Photo Credit: Instagram