ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે ફરી એકવાર બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. નેહા મલિકની નવી તસવીરો વાયરલ થઇ રહી છે ભોજપુરી અભિનેત્રી નેહા મલિક સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટોશૂટ માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે નેહા મલિકે બાથટબમાં ગ્લેમરસ પોઝ આપ્યા છે આ વખતે નેહા મલિકે બાથટબમાં બેસીને ઘણી તસવીરો ક્લિક કરી છે. નેહા મલિકે લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો. તસવીરોમાં નેહા મલિકે તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું છે. નેહા મલિકના ઈન્સ્ટાગ્રામ પર 40 લાખથી વધુ ફોલોઅર્સ છે. All Photo Credit: Instagram