ટીવી સીરિયલ અભિનેત્રી સુરભિ જ્યોતિએ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે આ નવા ફોટોશૂટમાં સુરભિ જ્યોતિ ટ્રેડિશનલ ટ્રેન્ડી લૂકમાં જોવા મળી રહી છે એથનિક ડ્રેસમાં 'ટીવીની નાગિન' સુરભિએ એકદમ ટ્રેન્ડી અંદાજ કેરી કર્યો છે માથા પર ટિકા, કાનમાં ઝૂમકા, હેવી નેકલેસ અને હાથમાં કંગન પહેરીને પૉઝ આપ્યા છે આ ઉપરાંત લૉન્ગ સિલ્કી બ્લેક હેર અને હાઇ હીલ્સ સાથે લૂકને કમ્પલીટ કર્યો છે ખરેકમાં આ બ્રાઉન ગોલ્ડન સાડીમાં સુરભિ જ્યોતિ મહારાણી લાગી રહી છે આ તસવીરોમાં સુરભિનો રૉયલ અવતાર જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે અભિનેત્રી સુરભી જ્યોતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અભિનેત્રીએ તેના લેટેસ્ટ લુકથી સોશિયલ મીડિયા પર તાપમાન વધાર્યું છે તમામ તસવીરો સુરભિ જ્યોતિના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે