ટેલિવિઝન સ્ટાર એક્ટ્રેસ આરાધના શર્માએ હાલમાં જ ન્યૂ લૂક શેર કરીને ચોંકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

'તારક મહેતા' સ્ટાર ગર્લ આરાધનાએ કાતિલ અદાઓ બતાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી આરાધના શર્માએ ફરી એકવાર પોતાના ફોટોઝને ચર્ચામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તારક મહેતામાં જોવા મળેલી એક્ટ્રેસ આરાધના તેના બોલ્ડ ફોટોઝ માટે જાણીતી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આરાધના તેના બોલ્ડ ફોટા શેર કરીને ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ બધુ હાંસલ કરવા એક્ટ્રેસે ખુબ જ સંઘર્ષ કર્યો, હવે તેને તે બધુ મળી પણ ગયુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આરાધના શર્માએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, હીરો ગાયબ મૉડ ઓનમાં કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ ઉપરાંત આરાધનાએ અલાદ્દીન - નામ તો સુના હોગા જેવા શૉ પણ કરી ચૂકી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો આરાધના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ