ટીવી અભિનેત્રી હિના ખાનની ન્યૂ લૂક તસવીરોએ ફેન્સના દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી હિનાએ વિદેશ પ્રવાસ પરથી શાનદાર ફોટોઝ શેર કર્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિના ખાને પોતાના બોલ્ડ ફોટોશૂટની તસવીરો કરી શેર કરીને ચોંકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિના મહેનત અને ખૂબસૂરતીના દમ પર ટીવીની દુનિયામાંથી બોલિવૂડ સુધી પહોંચી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિના આ તસવીરોમાં ખૂબસૂરત અને સ્ટાઈલિશ નજર આવી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિના ખાને તસવીરો શેર કરી છે. જેમાં તે હોટ અને બોલ્ડ નંજર આવી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિના ખાન એક સમયે ટીવીની સંસ્કારી બહુની છબિ ધરાવનાર બૉલ્ડ એક્ટ્રેસ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અત્યારે હિના ખાનની ગણતરી હવે મોસ્ટ સ્ટાઈલિશ આઈકનમાં થાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિના ખાને કેન્સરને માત આપીને પોતાની રૂટિન જીવનશેલી ફરીથી શરૂ કરી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ