સ્ટાર્ગ ગર્લ અને ‘ટીવીની નાગિન’ બનેલી સુરભિ ચંદાનાનો યૂનિક સાડી લૂક વાયરલ થયો છે



સુરભિ ચંદાનાએ આ વખતે ગૉલ્ડન શાઇનિંગ સાડીમાં એકથી એક ખાસ પૉઝ આપ્યા છે



સુરભિ ચંદાનાએ કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સના દિલ ઘાયલ કરી દીધા છે



ઓપન બ્રાઉન હેર, હાઇ હીલ્સ અને સ્મૉકી મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને પુરો કર્યો છે



નાગિન 6ની અભિનેત્રી સુરભી ચંદાનાએ નવા નાગીન અવતારમાં રૉલ પ્લે કર્યો હતો



આ લૂકમાં સોનેરી ભરતકામ સાથે જોડાવા માટે એક સુંદર સાડીને કેરી કરી છે



સુરભિ ચંદાનાએ 13 વર્ષ સુધી ડેટ કર્યા બાદ 2 માર્ચે બોયફ્રેન્ડ કરણ સાથે લગ્ન કર્યા હતા



એક્ટ્રેસ સુરભિ ચંદાના આગામી ફિલ્મ બૉબી જાસૂસમાં જોવા મળશે



સુરભિ ચંદાના સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો સુરભિ ચંદાનાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે