ટીવી અભિનેત્રી ટીના દત્તાના હૉટ ફોટોશૂટે ફેન્સના હોશ ઉડાવ્યા છે



હાલમા જ બીચ પર ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરતી દેખાઇ હતી ટીના દત્તા



લૉન્ગ ડ્રેસ સાથે માથે હેટ પહેરીને ટીના દત્તાની નવી તસવીરો સામે આવી છે



32 વર્ષની એક્ટ્રેસ ટીના દત્તાની હૉટનેસ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



ટીના દત્તાનો જન્મ 27 નવેમ્બર, 1991માં કોલકત્તામાં થયો હતો



ટીવી એક્ટ્રેસ ટીવી શૉ ઉતરણમાં ઇચ્છાનું પાત્ર ભજવીને જાણીતી થઇ હતી



ટીનાએ રિયાલિટી ખતરો કે ખિલાડી અને બિગ બૉસમાં પણ ભાગ લીધો હતો



એક્ટિંગની સાથે અભિનેત્રી પૉલ ડાન્સિંગ અને કિકબૉક્સિંગ કરે છે



ટીના દત્તા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો ટીના દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે