ટીવીની નાયરાનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે શિવાંગી જોશીએ બ્લેક લૂકમાં શાનદાર તસવીરો શેર કરી શિવાંગી જોશીનો હોટ અંદાજથી ચાહકો દંગ 'યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ'થી ઘર ઘરમાં જાણીતી બની શિવાંગીએ બ્લેક લૂકમાં શાનદાર પોઝ આપ્યા બ્લેક હોટ લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી અલગ-અલગ અંદાજમાં અભિનેત્રીએ પોઝ આપ્યા હતા શિવાંગી જોશી તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે ગ્લેમરસ અંદાજથી શિવાની ચાહકોને પણ દિવાના બનાવે છે (તમામ તસવીરો શિવાંગી જોશી-ઈન્સ્ટાગ્રામ)