ટીવી એક્ટ્રેસ કુશા કપિલાએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે કુશા કપિલા આ ફોટોશૂટમાં બોલ્ડ લાગી રહી છે કુશા કપિલા એક સફળ કોમેડિયન છે. કુશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે માત્ર કોમેડિયન જ નથી પરંતુ ફેશન આઇકોન તરીકે પણ ઉભરી છે. દરેક વ્યક્તિ તેની ફેશન સેન્સના દિવાના છે કુશા કપિલા તેના પતિ જોરવરથી છૂટાછેડા લીધા બાદ ચર્ચામાં આવી હતી. તેણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીમાંથી ફેશન ડિઝાઇનમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેનો જન્મ 19 સપ્ટેમ્બર 1989ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. All Photo Credit: Instagram