ટીવીની હૉટ એક્ટ્રેસ હિના ખાન એકથી એક ચઢિયાતી નવી તસીવીરો શેર કરી છે હિના ખાન હાલમાં રેસ્ટના મૂડમાં છે અને કાશ્મીરમાં ફરી રહી છે આ વખતે હિના ખાને 'કાશ્મીર કી કલી' બનીને ગાર્ડનમાં ફરવા નીકળી છે હિના ખાન યલો લૉન્ગ ડ્રેસમાં મદહોશ અદાઓ સાથે ફેન્સના દિલ જીત્યા છે લૂકને પુરો કરવા હિના ખાને ઓપન લૉન્ગ હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે આ ફોટોઝમાં હિના ખાન ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે ફોટામાં હિના ખાનની સ્ટાઈલ કિલર છે અને તેની સ્ટાઈલ દિલ જીતી રહી છે હિના ખાન આ તસવીરોમાં કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે તમામ તસવીરો હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે