બિગ બોસ ફેમ નિક્કી તંબોલી તેના બોલ્ડ લુક્સના કારણે દરરોજ ચર્ચામાં રહે છે.



અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરી છે



આ તસવીરોમાં તેનો કિલર અવતાર જોવા મળી રહ્યો છે



નિક્કી તંબોલીએ આ ફોટામાં ખૂબ જ સ્ટાઇલિશ બ્લેક કલરની સાડી પહેરી છે



જેમાં તે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે.



નિક્કી કેમેરાની સામે તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે



સાડી લૂકમાં ફિગર ફ્લોન્ટ કરી નિક્કી તંબોલીએ ચાહકોને દિવાના બનાવ્યા છે.



નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



નિક્કી જોગીરા સારા રા રા ફિલ્મમાં જોવા મળી હતી.



All Photo Credit: Instagram