ટીવી અભિનેત્રી મદાલસા શર્માના હૉટેસ્ટ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે ‘ટીવીની કાવ્યા’ મદાલસાના બેબી સૂટ હૉટ લૂક્સ પર ફેન્સ ફિદા થયા છે અભિનેત્રી મદાલસા શર્મા અભિનેતા મિથુન ચક્રવર્તીની પુત્રવધુ છે બ્લેક એન્ડ વ્હાઇટ શૉર્ટ્સમાં હૉટ પૉઝથી મહેફિલ લૂંટી લીધી છે મદાલસા શર્માએ હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે મદાલસા હાલ સ્ટાર પ્લસના શો અનુપમામાં કાવ્યાની ભૂમિકામાં જોવા મળી રહી છે મદાલસા શર્મા વેસ્ટર્ન કપડાં પહેરે કે સાડી પહેરે, તે ગ્લેમરસ લુકથી લાઈમલાઈટમાં રહે છે હાલ સિરિયલ માં 15 વર્ષ નો લિપ આવતા મદલસા એ અનુપમા શો છોડી દીધો છે મદાલસા ફેશન અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે તમામ તસવીરો મદાલસા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે