ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ પલક તિવારીની નવી તસવીરોએ ધમાલ મચાવી છે હાલમાં પલક તિવારી ગોવામાં મિત્રો સાથે વેકેશનની મજા માણી રહી છે પલક તિવારીએ વ્હાઇટ શૉર્ટ્સમાં ધાંસૂ પૉઝ આપ્યા છે ઓપન લૉન્ગ સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ અને સ્માઇલી ફેસ કેરી કર્યો છે પલક તિવારીએ મસ્તીભર્યા અંદાજમાં કેમેરા સામે સેક્સી પૉઝ આપ્યા છે બોલિવૂડ એક્ટ્રેસ પલક તિવારી અવારનવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહે છે તાજેતરમાં જ અભિનેત્રીની ગોવા વેકેશનની કેટલીક તસવીરો સામે આવી છે તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ રિવીલિંગ લુકમાં જોવા મળી હતી આ ફોટો જોઈને તેના ફેન્સ ફરી એકવાર અભિનેત્રીના પ્રેમમાં પડી ગયા છે તમામ તસવીરો પલક તિવારીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે