ટીવી એક્ટ્રેસ હિના ખાને નવી તસવીરો પોસ્ટ કરી છે



તસવીરોમાં તેનો પરફેક્ટ લૂક જોવા મળી રહ્યો છે



હિના ખાને બ્રાલેટ-સ્કર્ટ અને બ્લેઝરમાં ફોટોશૂટ કરાવ્યું છે



હિના ખાને અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપ્યા હતા.



હિના ખાને ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે.



હિના ખાન રિયાલિટી શો 'બિગ બોસ'માં પણ જોવા મળી ચૂકી છે.



હિના ખાને તેની એક્ટિંગ કરિયરની શરૂઆત 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી કરી હતી.



તે ખતરોં કે ખિલાડીમાં જોવા મળી હતી.



આ સિવાય તેણે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.



All Photo Credit: Instagram