ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઇનું ન્યૂ ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે



આ વખતે યલો પ્રિન્ટેડ ડ્રેસમાં રશ્મિ દેસાઇનો શાનદાર લૂક સામે આવ્યો છે



પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને કેરી કર્યો છે



શરારા ડ્રેસમાં કેમેરા સામે રશ્મિ દેસાઇએ શાનદાર પૉઝ આપ્યા છે



આ દિવસોમાં ટીવી એક્ટ્રેસ બોલિવૂડ એક્ટ્રેસ પર ભારે પડતી જોવા મળે છે



ટીવી અભિનેત્રી તેના બોલ્ડ અને ગ્લેમરસ લુકથી તેના ચાહકોનું મનોરંજન કરતી રહે છે



લોકો રશ્મિ દેસાઈની સુંદરતાના દિવાના છે તો કેટલાક તેની એક્ટિંગના દીવાના છે



રશ્મિ દેસાઈ તેના નવા ફોટોશૂટ દ્વારા બધાનું ધ્યાન આકર્ષિત કરી રહી છે



રશ્મિ દેસાઈ તેની બોલ્ડ સ્ટાઈલ માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે



તમામ તસવીરો રશ્મિ દેસાઇના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે