રશ્મિ દેસાઇની નવા ફોટોશૂટની નવી તસવીરો ઇન્ટરનેટ પર સામે આવી છે આ વખતે ટીવી હસીના રશ્મિ દેસાઇએ રેડ શાઇનિંગ લૂક ડ્રેસમાં પૉઝ આપ્યા છે પાર્ટી લૂક સાથે રશ્મિએ ફ્લાવર બૂકે અને સ્માઇલી ફેસ સાથે પૉઝ આપ્યા છે હેરી બન, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે રશ્મિએ લૂકને પુરો કર્યો છે લોકપ્રિય ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈએ 'ઉતરન' સિરિયલથી પોતાની ઓળખ બનાવી હતી હાલમાં ટીવી સ્ટાર રશ્મિ દેસાઈ તેના નવા ફોટોશૂટના કારણે ચર્ચામાં છે એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે પોતાના માસૂમ દેખાવથી બધાને દિવાના બનાવનાર ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈ ખૂબ જ સુંદર છે હાલ તો રશ્મિ દેસાઈનો આ બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તમામ તસવીરો રશ્મિ દેસાઇના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે