ટીવી અભિનેત્રી ઉર્વશી ઢોળકિયાએ સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ટીવીની કોમોલિકાની બોલ્ડ સ્ટાઈલ જોઈને લોકો પણ ચોંકી ગયા હતા. ઉર્વશી મુંબઇની ગરમીથી પરેશાન જોવા મળી હતી અભિનેત્રી બિકિની પહેરીને પુલમાં ચિલ કરતી જોવા મળી હતી. 44 વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રી ઉર્વશી ખૂબ જ સુંદર દેખાય છે. લેટેસ્ટ તસવીરોમાં અભિનેત્રીએ પૂલ પાસે બેસીને તસવીરો ક્લિક કરાવતી જોવા મળી હતી. આ તસવીરમાં અભિનેત્રી બિકિની પહેરીને પૂલમાં એન્જોય કરી રહી છે. ઉર્વશી ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબ જ બોલ્ડ અને સુંદર અભિનેત્રી છે ઉર્વશીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ છે. All Photo Credit: Instagram