ફિલ્મ સ્ટાર એક્ટ્રેસ શહેનાઝ ગીલે દરિયાકાંઠાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે શહેનાઝ ગીલ ક્યારેય બીચ તો ક્યારેય રેતીમાં મસ્તી કરતી અદાઓ બતાવી છે આ વખતે તેને વ્હાઇટ ટૉપ-ડેનિમ શૉર્ટ્સ સાથે બીચ પર હૉટ અદાઓ ફ્લૉન્ટ કરી છે શહેનાઝે વેટ હેર, શૉર્ટ્સ ક્લૉથ અને ઓપન ફૂટ સાથે લૂકને કેરી કર્યો છે બોલિવૂડ એક્ટ્રેસ શહેનાઝ ગિલ દરરોજ ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રીએ તેના લેટેસ્ટ લુકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે આ ફોટામાં એક્ટ્રેસનો હૉટ લૂક જોઈને લોકો તેના દિવાના થઈ ગયા છે બિગ બોસ 13 ફેમ શહેનાઝ ગિલ તેની સ્ટાઈલ માટે દર્શકોમાં લોકપ્રિય રહે છે શહનાઝની આ તસવીરો તેના ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે તમામ તસવીરો શહેનાઝ ગીલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે