ટીવી અભિનેત્રી રિદ્ધિમા પંડિતે વેસ્ટર્ન લૂકથી ફેન્સના દિલ ધડકાવ્યા છે આ વખતે ટીવી સ્ટાર રિદ્ધિમાનો બૉલ્ડ એન્ડ બિન્દાસ લૂક સામે આવ્યો છે ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, જીન્સ સાથે લૂકને કેરી કર્યો છે રિદ્ધિમા પંડિતે કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરી કર્વી ફિગર બતાવ્યુ છે 33 વર્ષીય હૉટ ગર્લ રિદ્ધિમા પંડિત ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ છે રિદ્ધિમા પંડિત મૉડલ છે જે હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે રિદ્ધિમા લાઈફ ઓકેની બહુ હમારી રજનીકાંતની રજની તરીકે જાણીતી છે રિદ્ધિમાએ ખતરોં કે ખિલાડી અને બિગ બૉસ OTT માં કામ કરી ચૂકી છે રિદ્ધિમા પંડિતનો જન્મ 25 જૂન 1990ના રોજ મુંબઈમાં થયો હતો તમામ તસવીરો રિદ્ધિમા પંડિતના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે