ટીવી સ્ટાર શ્રદ્ધા આર્યાએ નવી સેલ્ફી તસવીરોથી ફેન્સને દિવાના બનાવ્યા છે 'કુંડલી ભાગ્ય'ની પ્રીતાની આ વખતે વેસ્ટર્ન સેલ્ફી વાયરલ કરી છે શ્રદ્ધા આર્યાએ મિરર સેલ્ફી સાથે નટખટ અંદાજ વાળી અદાઓ બતાવતી છે ટીવી અભિનેત્રી શ્રદ્ધા આર્યા તેના સિઝલિંગ લુકને કારણે ચર્ચામાં રહે છે સોશિયલ મીડિયા પર તે ઘણીવાર બોલ્ડ અવતારમાં જોવા મળે છે ફ્લૉરલ પ્રિન્ટેડ ડ્રેસમાં શ્રદ્ધા આર્યાનું મનમોહક ફોટોશૂટ ખુબ વાયરલ થઈ રહ્યું છે ટીવી શો 'કુંડલી ભાગ્ય' ફેમ અભિનેત્રી શ્રદ્ધા આર્યા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે તેણીએ તેના ઉત્તમ અભિનયને કારણે ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ મેળવી છે અભિનેત્રી જ્યાં પણ જાય છે તેની એક ઝલક મેળવવા ચાહકો ઉમટી પડે છે તમામ તસવીરો શ્રદ્ધા આર્યાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે