ટીવી અભિનેત્રી મૌની રૉયે નવા લૂકથી ફેન્સને દિવાના બનાવ્યા છે



એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે



આ વખતે મૌની રૉયે ગૉલ્ડન ડ્રેસમાં બિન્દાસ લૂક શેર કર્યો છે



લૉન્ગ હેરી પૉનીટેલ, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



અભિનેત્રી મૌનીએ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે



આ તસવીરોમાં મૌની રૉય ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળે છે



તાજેતરમાં અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે



27 જાન્યુઆરી, 2022ના રોજ મૌની રોયે બૉયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી લીધા હતા



મૌની અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ પર તેના પતિ સાથેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો મૌની રૉયના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે