વ્હાઈટ લૂકમાં રોશની વાલિયાએ ફ્લોન્ટ કર્યું હોટ ફિગર

રોશની વાલિયા દરેક લૂકમાં સુંદર લાગે છે

ટીવી અને ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે રોશની વાલિયા

પોતાના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે

રોશનીએ ઈન્સ્ટાગ્રામ પર વ્હાઈટ બોડીકોનમાં તસવીરો શેર કરી

નવા લૂકમાં એક્ટ્રેસ સુંદર લાગી રહી છે

કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે

ફેન્સ પણ આ નવા લૂકના વખાણ કરી રહ્યા છે

રોશની જાણીતી ટીવી એક્ટ્રેસ છે

(તમામ તસવીરો રોશની વાલિયા-ઈન્સ્ટાગ્રામ)