ટીવી એક્ટ્રેસ શમા સિકંદર સોશિયલ મીડિયા પર ફેમસ છે.



દરરોજ અભિનેત્રી પોતાની તસવીરોથી ફેન્સને દિવાના બનાવે છે.



તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે.



શમા સિકંદરે ગ્રીન કલરની મોનોકિની પહેરી છે



શમા ટીવી શોથી, વેબ સિરીઝ અને બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે



શમા એક્ટિંગના કરિયરમાં વધારે સફળતા મેળવી શકી ન હતી.



શમાએ જેમ્સ મિલિરોન સાથે ગોવામાં લગ્ન કર્યા હતા.



ટીવીમાં તે 'યે મેરી લાઈફ હૈ' અને 'CID' જેવા લોકપ્રિય શોનો ભાગ રહી ચૂકી છે.



ફિલ્મોની વાત કરીએ તો તે 'મન' અને 'અંશ'માં જોવા મળી છે.



All Photo Credit: Instagram