ટીવી અભિનેત્રી સીરત કપૂરે તાજેતરમાં જ લેટેલ્ટ ફોટોશૂટ શેર કર્યુ છે



'ઇમલી' એક્ટ્રેસ સીરત કપૂરે બૉલ્ડ ફોટોશૂટ તસવીરો શેર કરીને ધમાલ મચાવી છે



સીરત કપૂર શૉર્ટ બ્લૂ ડ્રેસમાં કેમેરા સામે સેક્સી પૉઝ આપતી દેખાઇ રહી છે



કર્લી હેર અને હાઇ હીલ્સ સાથે સીરત કપૂરે કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



31 વર્ષીય સીરત કપૂર ટીવી સીરિયલોમાં શાનદાર અભિનય માટે જાણીતી છે



સીરત કપૂર એક ભારતીય અભિનેત્રી, મોડેલ, કોરિયોગ્રાફર અને નૃત્યાંગના છે



ખાસ વાત છે કે, સીરત કપૂર મુખ્યત્વે તેલુગુ સિનેમામાં કામ કરે છે



એક્ટ્રેસે કારકિર્દીની શરૂઆત આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર તરીકે કરી હતી



એક્ટ્રેસે 2014માં તેલુગુ ફિલ્મ રન રાજા રનથી અભિનયની શરૂઆત કરી હતી



તમામ તસવીરો સીરત કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે