ટીવી એક્ટ્રેસ શરવરી વાઘે નવું ફોટોશૂટ કરાવ્યું છે
શરવરી વાઘે નિયોન બોડીકોન ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે
આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ બોલ્ડ લાગી રહી છે
નવા લૂકમાં શરવરી ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે.
એક્ટ્રેસ શરવરી વાઘ ફિલ્મ ‘મુંજ્યા’માં જોવા મળી હતી
શરવરી વાઘ આ લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
શરવરીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થઈ રહી છે.
મહારાષ્ટ્રીયન પરિવારમાં જન્મેલી શરવરી વાઘ જાણીતી એક્ટ્રેસ છે.
શરવરી વાઘે 16 વર્ષની નાની ઉંમરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.
All Photo Credit: Instagram
Thanks for Reading.
UP NEXT
અમાયરા દસ્તૂરે બ્લેક ડીપનેક સ્ટાઇલિશ આઉટફિટમાં લૂંટી મહેફિલ
View next story