ટીવી એક્ટ્રેસ શહેનાઝ ગિલે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે



જેની તસવીરો તેણે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.



આ ફોટોમાં શહેનાઝ શોર્ટ આઉટફિટ પહેરીને તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરી રહી છે.



'બિગ બોસ' ફેમ શહેનાઝ ગિલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.



આ તસવીરોમાં શહેનાઝ ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.



આ તસવીરોમાં શહેનાઝ ગીલે સફેદ શર્ટ સાથે લાલ રંગનું મીની સ્કર્ટ પહેર્યું છે.



તેમજ તેણે ચેક બ્લેઝર પહેર્યું છે. આ આઉટફિટમાં શહેનાઝ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.



ફોટોમાં શહેનાઝ ગિલ ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.



શહેનાઝ આ આઉટફિટ સાથે બ્લેક કલરના બૂટ પહેરેલા છે.



All Photo Credit: Instagram