ટીવી એક્ટ્રેસ પલક સિધવાની તેના બોલ્ડ લૂક માટે જાણીતી છે તે લોકપ્રિય ટેલિવિઝન શો તારક મહેતા કા ઊલ્ટા ચશ્મામાં ‘સોનું ભીડે’નું પાત્ર ભજવી રહી છે પલકે તાજેતરમાં જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે આ ફોટોશૂટમાં તેનો દેશી લૂક જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ પલક સિધવાની પર કોન્ટ્રાક્ટનો એક નિયમ તોડવાનો આરોપ લાગ્યો હતો જોકે અભિનેત્રી પલક સિધવાનીએ આ સમાચારોને અફવા ગણાવ્યા હતા. પલક સિધવાની છેલ્લા 4 વર્ષથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોનો ભાગ છે. આ શોમાં અભિનેત્રી સોનુ ભીડેનું પાત્ર ભજવી રહી છે. તેના પહેલા આ પાત્ર નિધિ ભાનુશાલી ભજવી રહી હતી, જેનું સ્થાન પલકે લીધું છે All Photo Credit: Instagram